જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ સ્ટાઈલિશ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રી એકદમ અલગ લૂકમાં જોવા મળી

જ્યોર્જિયાનો કાતિલ સાડી લૂક વાયરલ થઈ રહ્યો છે

ફેન્સ તેના બોલ્ડ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે

અભિનેત્રીએ કેમેરાની સામે બોલ્ડ અંદાજમાં પોઝ આપ્યા છે

જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેના બોલ્ડ લૂક પર ફિદા થયા છે

કેમેરાની સામે જ્યોર્જિયાએ બોલ્ડ પોઝ આપ્યા છે

સ્ટાઈલિશ સાડી લૂકમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે

(તમામ તસવીરો જ્યોર્જિયા-ઈન્સ્ટાગ્રામ)