એક્ટ્રેસ નેહા મલિકે ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે

શોર્ટ બોડીકોન ડ્રેસમાં નેહા મલિકે કાતિલ પોઝ આપ્યા છે

કેમેરાની સામે એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી

ચાહકો પણ તેના ગ્લેમરસ ફિગર પર ફિદા થયા છે

નેહા મલિક નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

નેહા મલિક કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ નવા લૂકના વખાણ કરી રહ્યા છે

નેહા મલિક જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે

નેહા મલિકે પંજાબી મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)