નેહા મલિકે હોટ ફોટોશૂટથી આગ લગાવી દિધી છે



અભિનેત્રીએ ઈન્સ્ટા પર રેડ શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે



એક્ટ્રેસ આ નવા લૂકામાં બોલ્ડ લાગી રહી છે



ફેન્સ તેના રેડ હોટ લૂક પર ફિદા થયા છે



નેહા મલિક અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ જોઈ ચાહકો દિવાના બની ગયા છે



નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે



નેહા તેના બોલ્ડ અંદાજને લઈ સતત ચર્ચામાં રહે છે



ઈન્સ્ટાગ્રામ પર નેહા મલિકના લાખો ફોલોઅર્સ છે



(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)