નેહા મલિક ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે

Published by: gujarati.abplive.com

તે તેના મ્યુઝિક વીડિયો માટે પણ મશહૂર છે

Published by: gujarati.abplive.com

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં નેહાએ બોલ્ડ ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે

Published by: gujarati.abplive.com

નેહા અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

Published by: gujarati.abplive.com

નેહાનો બિકીનીમાં ગ્લેમરસ લુક ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

Published by: gujarati.abplive.com

નેહાના લેટેસ્ટ ફોટોશૂટમાં પાણીમાં વ્હાઈટ બિકીની પહેરી પોઝ આપી રહી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગઈ છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com