નેહા મલિકે પોતાના નવા ફોટોશૂટથી આગ લગાવી છે

વ્હાઈટ બોડીકોનમાં નેહાનું ગ્લેમરસ ફોટોશૂટ વાયરલ

નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો

ફેન્સને તેના આ વ્હાઈટ લૂક પસંદ આવી રહ્યો છે

નેહા મલિકે વ્હાઈટ લૂકમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે

પોતાના ગ્લેમરસ અંદાજથી નેહા મલિક ચર્ચામાં રહે છે

નેહા મલિક દરેક લૂકમાં સુંદર લાગે છે

હાલ તો ઈન્સ્ટાગ્રામ પર નેહાનો ગ્લેમરસ લૂક વાયરલ થયો

(તમામ તસવીરો નેહા મલિક-ઈન્સ્ટાગ્રામ)