નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે

નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે

બીચ લુકમાં કહેર વર્તાવી રહી છે નિક્કી

આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ પોઝ આપી રહી છે

આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે

ફેન્સ તેના પર ફાયર ઈમોજી શેર કરી કોમેન્ટ કરી રહ્યા છે

આ તસવીરમાં અભિનેત્રી પરફેક્ટ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી

નિક્કી અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)