નિધિ શાહે પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે

આ અભિનેત્રીએ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લુક બતાવ્યો છે

નિધિ શાહ 'અનુપમા'માં 'કિંજલ'નું પાત્ર ભજવીને લોકપ્રીય થઈ છે

ફેન્સને આ સ્ટાઇલ ખૂબ જ પસંદ આવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નિધિ

નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

ફેન્સ આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાદી રહ્યા છે

કોમેન્ટ બોક્ષમાં ફેન્સ હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે

આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

 (All Photo Instagram)