એક્ટ્રેસ નિકિતા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રીએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે



બ્લેક ચશ્મા પહેરી નિકિતાએ આપ્યા ગ્લેમરસ પોઝ



અભિનેત્રીનો આ બોલ્ડ અંદાજ સુંદર લાગી રહ્યો છે



નિકિતા શર્મા તેના બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે



નવા લૂકમાં અભિનેત્રી સુંદર પોઝ આપતી જોવા મળી



ફેન્સ પણ તેના લૂક પર ફિદા થયા છે



નિકિતા શર્માએ કેમેરા સામે સ્ટાલિશ પોઝ આપ્યા



નિકિતા શર્માના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે



ફેન્સ તેના લૂક પર ફિદા થાય છે



(તમામ તસવીરો નિકિતા શર્મા-ઈન્સ્ટાગ્રામ)