એક્ટ્રેસ નિક્કી તંબોલીનું ગ્લેમરસ ફોટોશૂટ

નવા લૂકમાં નિક્કી તંબોલી ખૂબ જ સુંદર લાગી રહી છે

સ્ટાઈલિશ ડ્રેસમાં નિક્કીએ કરાવ્યું ફોટોશૂટ

નવા લૂકમાં એક્ટ્રેસ નિક્કી તંબોલી ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના ગ્લેમરસ લૂકને પસંદ કરી રહ્યા છે

એક્ટ્રેસનો કાતિલ અંદાજ વાયરલ થયો છે

ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

એક્ટ્રેસ નિક્કી તંબોલી કેમેરા સામે સુંદર પોઝ આપતી જોવા મળી

નિક્કીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

(તમામ તસવીરો નિક્કી તંબોલી-ઈન્સ્ટાગ્રામ)