નૂપુર સેનને હાલમાં જ તેના નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



એક્ટ્રેસ નૂપુર સેનનો વેસ્ટર્ન બૉલ્ડ ફેશન લૂક જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે



નૂપુર સેનને શૉર્ટ ડ્રેસમાં સેક્સી ફિગરને કેમેરા સામે ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



નૂપુર સેનન બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન છે



નૂપુર સેનન મોટી બહેનની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવી ચૂકી છે



નૂપુર સેનન એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક સારી મૉડલ અને સિંગર પણ છે



નૂપુર સેનન પહેલીવાર એક્ટર અક્ષય કુમાર સાથે મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'માં જોવા મળી હતી



નુપુર સેનને સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે 'ટાઈગર નાગેશ્વર રાવ' થી દક્ષિણમાં ડેબ્યૂ કર્યુ હતુ



તમામ તસવીરો નૂપુર સેનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે



Thanks for Reading. UP NEXT

સાઉથ સુપરસ્ટાર ગર્લ શ્રુતિ હાસનનો લેટેસ્ટ બ્લેક લૂક વાયરલ

View next story