સ્ટાર અભિનેત્રી નુસરત ભરુચાએ ન્યૂ લૂકથી ફેન્સને ઘાયલ કરી દીધા છે



આ વખતે ડાર્ડ ગૉલ્ડન ડ્રેસમાં નુસરતના કેમેરા સામે દમદાર પૉઝ આપ્યા છે



લૉન્ગ પૉનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને એક્ટ્રેસે કેરી કર્યો છે



કેમેરા સામે નુસરતે એકથી એક હટકે સેક્સી અદાઓ બતાવી છે



બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ દેખાઇ રહી છે



એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચાનુ ઇન્ડસ્ટ્રીમાં નામ પણ ખાસ્સુ એવુ છે, અને ટૉપ એક્ટ્રેસના લિસ્ટમાં સામેલ છે



આ તસવીરોમાં નુસરત ભરુચાએ ગૉલ્ડન કલરની શાનદાર બેકલેસ ડ્રેસ પહેરેલો છે



નુસરત ભરુચાનો આ અંદાજ ફેન્સના દિલોની ધડકનો વધારી રહી છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે