અભિનેત્રી નુસરત ભરૂચાએ હાલમાં જ ખાસ લૂક સાથે તસવીરો શેર કરી છે



અભિનેત્રી નુસરત ભરુચાએ સિમ્પલ ડ્રેસ લૂક પૉઝ આપ્યા છે



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે



તેથી જ ફેન્સ આ અભિનેત્રીની ફિલ્મો માટે ખૂબ જ ઉત્સાહિત રહે છે



તસવીરોમાં નુસરતની સ્ટાઇલિશ સ્ટાઇલે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે



હવે ફરી એકવાર અભિનેત્રીનું લેટેસ્ટ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે



નુસરત ભરૂચાએ ટૂંકા ગાળામાં જ પોતાના અદભૂત અભિનયથી વિશ્વભરના દર્શકોનું દિલ જીતી લીધું છે



નુસરત ભરૂચા પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. નુસરતે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે



સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે



તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે