અભિનેત્રી પૂનમ પાન્ડેએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલની ધડકનો વધારી દીધી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં વન પીસ ડ્રેસમાં પૂનમે કર્વી ફિગર બતાવીને ચોંકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂનમે કેમેરા સામે પોતાની ક્લીવેજ ફ્લૉન્ટ કરીને સેક્સી અદાઓમાં પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂનમ પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂનમ ચાહકોને નિરાશ કરતી નથી અને તેના ગ્લેમરસ વીડિયો અને ફોટા શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ તસવીરોમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી પૂનમ પાંડે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂનમ પાંડેની આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો પૂનમ પાન્ડેના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ