ભોજપુરી અભિનેત્રી મોનાલિસાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં આવે છે

તેના અભિનય અને સુંદરતાના લાખો દિવાના છે

મોનાલીસાએ ઘણી હિટ ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે

મોનાલીસાને આજે ઈન્ડસ્ટ્રીમાં અન્ય કોઈ ઓળખની જરૂર નથી

મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે

મોનાલિસા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તાજેતરમાં મોનાલિસાએ સોશિયલ મીડિયા પર એવા ફોટા શેર કર્યા છે

આ તસવીરોમાં મોનાલિસા ટૂંકા કપડા પહેરીને એવી રીતે પોઝ આપી રહી છે કે જોનારા પણ દંગ રહી જાય

મોનાલિસાની લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે

 (All Photo Instagram)