અભિનેત્રી પ્રિયંકા ચાહર ચૌધરીના લેટેસ્ટ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

રેડ આઉટફિટમાં પ્રિયંકા ચાહરની અદાઓ વાયરલ થઇ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેમેરા સામે પ્રિયંકા ચાહર ચૌધરીએ એકથી એક હટકે પૉઝ આપ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સ્માઇલી ફેસ, બ્લેક ગૉગલ્સ સાથે લૂકને જબરદસ્ત રીતે કેરી કર્યો છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રિયંકા ચાહર ચૌધરીનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રિયંકા ચાહર ચૌધરીએ ઉડારિયા અને બિગ બૉસથી ચર્ચામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રિયંકાએ કેન્ડી ટ્વિસ્ટ, પેન્ડિંગ લવ, લતીફ ટૂ લાદેન ફિલ્મો પણ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિતા ગુપ્તા વચ્ચે અફેરની ચર્ચાઓ ચાલી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પ્રિયંકા ચાહર ચૌધરી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ ગર્લ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો પ્રિયંકા ચાહર ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ