રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે



એક્ટ્રેસની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવે છે



રાય લક્ષ્મી ઘણીવાર તેની બિચ લુકની તસવીરોને લઈને ચર્ચામાં રહે છે



હવે ફરી એકવાર તેણે બીચ લુકની તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અભિનેત્રી ગોર્જિયસ લાગી રહી છે



મીની ડ્રેસમાં એક બાદ એક પોઝ આપી રહી છે રાય લક્ષ્મી



ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે રાય લક્ષ્મી



રાય લક્ષ્મી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



(All Photo Instagram)