એક્ટ્રેસ રાધિકા શેઠ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે

બોલ્ડ સાડી લૂકમાં રાધિકાએ પોતાનું હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે

એક્ટ્રેસનો સાડી લૂકમાં ખૂબ જ હોટ છે

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ થઈ છે

ફેન્સ તેની આ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે

રાધિકા શેઠ કોલ માય એજન્ટ તેની વેબ સિરીઝ માટે જાણીતી છે

રાધિકા શેઠ જાણીતી એક્ટ્રેસ છે

સાડી લૂકમાં રાધિકા ખૂબ જ હોટ લાગે છે

(તમામ તસવીરો રાધિકા-ઈન્સ્ટાગ્રામ)