અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

Published by: gujarati.abplive.com

32 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

Published by: gujarati.abplive.com

અભિનેત્રી તેની અદભૂત પોસ્ટ્સ દ્વારા તેના ચાહકોનું મનોરંજન કરતી રહે છે.

Published by: gujarati.abplive.com

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

જેને જોઈને ફેન્સના હોશ ઉડી રહ્યા છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં અભિનેત્રી સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને યુઝર્સના દિલ ધડકવા લાગ્યા છે

Published by: gujarati.abplive.com

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત

Published by: gujarati.abplive.com

અવનિતનો દરેક લુક ફેન્સને પસંદ આવે છે

Published by: gujarati.abplive.com

(All Photo Instagram)

Published by: gujarati.abplive.com