રકુલ પ્રીત સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ વ્હાઈટ આઉટફિટમાં તસવીરો શેર કરી છે

રકુલ પ્રીત સિંહનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે

અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે

અલગ-અલગ અંદાજમાં રકુલ પોઝ આપતી જોવા મળી

ફેન્સ પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે

વ્હાઈટ આઉટફિટમાં રકુલ પ્રીત ખૂબ જ સુંદર લાગી રહી છે

રકુલ પ્રીત સિંહ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

ગ્લેમરસ લૂકને લઈ રકુલ પ્રીત સિંહ ચર્ચામાં રહે છે

(તમામ તસવીરો રકુલ પ્રીત સિંહ-ઈન્સ્ટાગ્રામ)