નેહા મલિક ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે

નેહા તેના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફની ઝલક ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તાજેતરમાં નેહાએ બ્લેક સ્ટાઇલિશ આઉટફિટમાં ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે.

નેહા મલિક અવારનવાર બિકીનીમાં પોતાના સિઝલિંગ અને બોલ્ડ પોઝથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.

Published by: gujarati.abplive.com

તાજેતરમાં અભિનેત્રીએ કેટીલક તસવીરો શેર કરી છે

Published by: gujarati.abplive.com

આ તસવીરમાં નેહા સ્ટાઈલિશ લુકમાં જોવા મળી રહી છે

Published by: gujarati.abplive.com

નેહા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે

Published by: gujarati.abplive.com

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

Published by: gujarati.abplive.com

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે નેહા

Published by: gujarati.abplive.com

 (All Photo Instagram)

Published by: gujarati.abplive.com