રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

રકુલ પ્રીતે રેડ શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે

રેડ આઉટફિટમાં રકુલ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી

ફેન્સ તેના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે

કેમેરાની સામે રકુલ પ્રીત સિંહે ગ્લેમરસ પોઝ આપ્યા

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

રેડ આઉટફિટમાં રકુલ પ્રીત સિંહે બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું

રકુલ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે

ગ્લેમરસ લૂકથી ફેન્સને દિવાના બનાવે છે

(તમામ તસવીરો રકુલ પ્રીત સિંહ-ઈન્સ્ટાગ્રામ)