એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રી લેવિશ લાઈફસ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે

રકુલે નવા લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

રકુલ પ્રિત શર્ટ અને સ્કર્ટમાં શાનદાર પોઝ આપતી જોવા મળી

ફેન્સ અભિનેત્રીના આ સ્ટાઈલિશ લૂકને લાઈક કરી રહ્યા છે

રકુલે કરિયરની શરૂઆત ફિલ્મ 'યારિયાં'થી કરી

રકુલ તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં રહે છે

કેમેરાની સામે રકુલે ગ્લેમરસ પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ સ્ટાઈલિશ લૂક પર ફિદા થયા છે

(તમામ તસવીરો રકુલ પ્રિત-ઈન્સ્ટાગ્રામ)