બૉલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ રવિના ટંડને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



રવિના ટંડને આ વખતે ચોલીદાર લેંઘા વાળો મૉડર્ન લૂક કેરી કર્યો છે



ગ્રીન એન્ડ ઓફ વ્હાઇટ ડ્રેસમાં રવિનાએ પોતાની કર્વી એન્ડ સેક્સી કમર બતાવી છે



હેરી બન, કાનમાં ઝૂમકા, હાઇ હીલ્સ અને હેવી જ્વેલરી સાથે રવિનાએ લૂકને પુરો કર્યો છે



49 વર્ષની થઇ છતાં આજે પણ લોકોની નજર રવિના ટંડનની સ્ટાઈલ પર ટકેલી રહે છે



49 વર્ષની ઉંમરે, અભિનેત્રીએ તેના સિઝલિંગ લુક્સથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે



રવિના આજે પણ ખૂબ જ સુંદર લાગે છે અને બોલિવૂડની 'મસ્ત મસ્ત ગર્લ' છે



રવિના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે સંપર્કમાં રહેવાનો પણ પૂરો પ્રયાસ કરે છે



રવિના ટંડન 90ના દાયકાની સૌથી હૉટ એન્ડ હીટ એક્ટ્રેસીસમાં સામેલ હતી



તમામ તસવીરો રવિના ટંડનના ઇન્સ્ટાગ્રા પરથી લેવામાં આવી છે