બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



રિયા ચક્રવર્તીએ આ વખતે એકદમ ન્યૂ લૂક સાથે તસવીરો શેર કરી છે



અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગાર્ડનમાં બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે



બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



રિયા ચક્રવર્તીની આ આ સાડી પહેરવાની સ્ટાઇલ અને ડિઝાઇન ખુબ જ યુનિક છે



રિયા ચક્રવર્તીએ 2013માં આવેલી ફિલ્મ 'મેરે ડેડ કી મારુતિ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી



ત્યાર બાદ તેણે 'સોનાલી કેબલ', 'જલેબી' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું



સુશાંત પહેલાં રિયા ચક્રવર્તી એક્ટર આદિત્ય રોય કપૂર સાથે રિલેશનશિપમાં હતી



વિવાદોમાં ફસાયા પછી 2020મા 'ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ની 'મોસ્ટ ડિઝાયરેબલ વુમન'ની યાદીમાં નંબર 1 પર હતી



તમામ તસવીરો રિયા ચક્રવર્તીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે