રોશની વાલિયા જાણીતી ટીવી એક્ટ્રેસ છે



રોશનીએ રેડ સાડીમાં શાનદાર તસવીરો પોસ્ટ કરી છે



રોશની વાલિયાનો ગ્લેમરસ સાડી લૂક વાયરલ થયો



અભિનેત્રીએ કેમેરાની સામે આપ્યા શાનદાર પોઝ



રોશની વાલિયાએ નાની ઉંમરમાં જ એક્ટિંગની શરુઆત કરી હતી



પોતાની શાનદાર એક્ટિંગથી રોશની વાલિયાએ પોતાનું નામ બનાવ્યું છે



રોશની વાલિયાના રેડ સાડી લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે



કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં આપ્યા પોઝ



ફેન્સ પણ તેના આ લૂકને પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો રોશની વાલિયા-ઈન્સ્ટાગ્રામ)