ટીવી અભિનેત્રી અવિકા ગોર પોતાના નવા બોલ્ડ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે.

‘બાલિકા વધૂ’ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવીને તે ઘર-ઘરમાં જાણીતી બની હતી.

અવિકાએ બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

નવા ફોટોશૂટમાં અભિનેત્રી ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે.

કેમેરા સામે તેણે ગ્લેમરસ પોઝ આપ્યા છે.

તેના નવા લૂકને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે અને તેના વખાણ કરી રહ્યા છે.

અવિકા ગોર જાણીતી ટીવી અભિનેત્રી છે.

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અવિકા

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)