રુહી સિંઘ પોતાના ગ્લેમરસ અંદાજને લઈ આગ લગાવી રહી છે



રુહીએ રેડ બોડીકોન લૂકમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે



રેડ કલરના બોલ્ડ ડ્રેસમાં રુહી ખૂબ જ હોટ લાગી રહી છે



એક્ટ્રેસનું હોટ ફિગર જોઈ ફેન્સ પણ ફિદા થયા છે



રુહી રેડ લૂકમાં ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી



ફેન્સ પણ તેના લૂકના વખાણ કરી રહ્યા છે



રુહી સિંઘ ફિલ્મ કેલેન્ડર ગર્લમાં જોવા મળી હતી



રુહી સિંઘ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે



(તમામ તસવીરો રુહી સિંઘ-ઈન્સ્ટાગ્રામ)