પૂર્વ મિસ ઇન્ડિયા અને એક્ટ્રેસ રુહી સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે

અભિનેત્રીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે

વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં રુહીએ ગ્લેમરસ પોઝ આપ્યા છે

પોતાના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે

રુહીની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે

રુહી જાણીતી ભોજપુરી એક્ટ્રેસ છે

અભિનેત્રીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

ચાહોક પણ એક્ટ્રેસ રુહી સિંહના ગ્લેમરસ અંદાજને લાઈક કરે છે.

રુહી સિંહે ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે

(તમામ તસવીરો રુહી સિંહ-ઈન્સ્ટાગ્રામ)