બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગેએ તેના વેકેશનના સુંદર ફોટા શેર કર્યા

જ્યાં તેણીએ પરિવાર, પ્રકૃતિ સાથે યાદગાર ક્ષણો વિતાવી હતી

ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેએ તેના વેકેશનના ફોટા શેર કર્યા હતા

અભિનેત્રી સાગરિકા ઘાટગે આજકાલ ફિલ્મોમાં ઓછી દેખાતી હોય છે

પરંતુ તે વારંવાર સોશિયલ મીડિયા પર તેના જીવનના અપડેટ્સ શેર કરે છે.

તાજેતરમાં સાગરિકાએ ઇન્સ્ટાગ્રામ પર તેના વેકેશનના કેટલાક અદભૂત ફોટા શેર કર્યા હતા.

સાગરિકાએ રિસોર્ટમાં વિતાવેલા પારિવારિક ક્ષણોને યાદગાર ગણાવ્યા અને તેમના વેકેશનને વધુ ખાસ બનાવવા બદલ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી સાગરિકા અને ઝહીરે 2017માં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા

તેણીએ 'ઇરાદા', 'રશ', 'ફોક્સ' અને 'મિલે ના મિલે હમ' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

All Photo Credit: Instagram