નેહા શેટ્ટી ભારતીય અભિનેત્રી અને મોડલ છે

નેહા શેટ્ટી તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં એક્ટિવ છે

2022ની સુપરહિટ ફિલ્મ 'ડીજે ટિલ્લુ'માં રાધિકાની ભૂમિકા માટે ઓળખ મળી હતી.

તેણીને ઘણીવાર ટિલ્લુ રાધિકા તરીકે ઓળખવામાં આવે છે.

નેહા શેટ્ટીએ સ્ટાઈલિશ બ્લાઉઝમાં ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે

તેણીનો જન્મ 20 જૂન, 1994 ના રોજ કર્ણાટકના મેંગલોરમાં થયો હતો.

તેણીએ ન્યૂ યોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે

તેણીએ 2015માં મિસ સાઉથ ઇન્ડિયામાં પ્રથમ રનર-અપ રહી હતી.

All Photo Credit: Instagram