એક્ટ્રેસ સાક્ષી મલિકે ફરી એક વખત બોલ્ડ અંદાજથી આગ લગાવી છે



ઓલ બ્લેક લૂકમાં સાક્ષીએ તસવીરો શેર કરી છે



સાક્ષી મલિકનો આ કાતિલ લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે



સાક્ષી મલિક એક્ટ્રેસ અને મોડલ છે



બમ ડિગી ડિગી સોંગથી દેશભરમાં જાણીતી બની હતી



સાક્ષી મલિક તેની ફિટનેસને લઈ પણ સતત ચર્ચામાં રહે છે



સાક્ષી મલિકે બ્લેક લૂકમાં શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ તેના હોટ બ્લેક લૂક પર ફિદા થયા છે



હાલ તો ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીની તસવીરો વાયરલ થઈ છે



(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)