સાક્ષી મલિકે બ્લેક સાડીમાં શાનદાર તસવીરો શેર કરી છે



બ્લેક સાડીમાં સાક્ષીએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યું છે



સાક્ષી મલિકની આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે



ફેન્સ તેના આ ગ્લેમરસ સાડી લૂકને પસંદ કરી રહ્યા છે



અભિનેત્રીએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે



ફેન્સ તેના બોલ્ડ અંદાજના વખાણ કરી રહ્યા છે



સાક્ષી મલિક એક્ટ્રેસ અને મોડલ છે



ઘણા વીડિયોમાં સાક્ષી મલિક જોવા મળી છે



બમ ડિગી ડિગી સોંગથી જાણીતી બની હતી



(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)