સાક્ષી મલિક દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



અભિનેત્રીએ હાલમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે



નવા લૂકમાં સાક્ષી મલિક બોડીકોન ડ્રેસમાં જોવા મળી



એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે



અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા



કેમેરાની સામે સાક્ષીએ કાતિલ પોઝ આપ્યા છે



ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ગીતમાં જોવા મળી હતી



સોંગ બમ ડિગી ડિગીમાં સાક્ષી મલિક દેખાઈ હતી



પોતાના બોલ્ડ અને હોટ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



સાક્ષી મલિક સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે.