સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે



સાક્ષી મલિકે બ્લેક લૂકમાં કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે



સાક્ષી મલિકનું હોટ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે



અભિનેત્રીએ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા છે



સાક્ષીની આ તસવીરો વાયરલ થઈ છે



એક્ટ્રેસ બ્લેક લૂકમાં સુંદર પોઝ આપતી જોવા મળી



હોટ બ્લેક લૂકમાં સાક્ષીએ કાતિલ પોઝ આપ્યા છે



બમ ડીગી ડીગી સોંગથી દેશભરમાં સાક્ષી જાણીતી બની હતી



પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો સાક્ષી મલિક-ઈન્સ્ટાગ્રામ)