એક્ટ્રેસ સાક્ષી મલિકનો ફરી નવો લૂક સામે આવ્યો છે



સાક્ષી મલિકે ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી



નવા લૂકમાં સાક્ષી શાનદાર પોઝ આપતી જોવા મળી



શોર્ટ સાથે બ્લેઝરમાં સાક્ષીએ કાતિલ પોઝ આપ્યા છે



સાક્ષી મલિકનો આ નવો લૂક ખૂબ જ સુંદર છે



ફેન્સ પણ તેના આ લૂકને લાઈક કરી રહ્યા છે



સાક્ષી મલિકે બમ ડીગી ડીગી સોંગથી ઓળખ મેળવી હતી



સાક્ષી મલિક મોડલ અને એક્ટ્રેસ છે



સોશિયલ મીડિયામાં સાક્ષી એક્ટિવ રહે છે



ફેન્સ સાથે તસવીરો શેર કરતી રહે છે