અવનીત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના મિલિયન ફોલોઅર્સ છે અવનીત કૌર આ દિવસોમાં રોમમાં વેકેશન માણી રહી છે તે સતત પોતાના ફેન્સ સાથે ફોટો શેર કરતી જોવા મળે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલાક ફોટા શેર કર્યા છે આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી અવનીતની તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરે છે 20 વર્ષની અવનીત કૌરની બોલ્ડનેસની ચર્ચા દરેક જગ્યાએ છે (All Photo Instagram)