સારા અલી ખાને લેટેસ્ટ તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં સારાનો રોયલ અવતાર જોવા મળી રહ્યો છે

આ નવા લુકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે

સારા સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે

ચાહકોની પણ તેના અલગ અલગ અંદાજ ખુબ જ પસંદ આવે છે

સારા અલી ખાનની ફેનફોલોઈંગ પણ સતત વધી રહી છે

સારા અલી ખાન બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંથી એક છે

તે અભિનેતા સૈફ અલી ખાનની પુત્રી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે સારા

(All Photo Instagram)