અભિનેત્રી સીરત કપૂરે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ધડકાવ્યા છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ વખતે સિલ્વર સિલ્ક સાડીમાં સીરત કપૂરનું શાનદાર ફોટોશૂટ સામે આવ્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી કલાકાર છે જે ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી રહી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કોરિયોગ્રાફર બનેલી અભિનેત્રી સીરત કપૂરે થોડા સમયમાં જ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સીરત કપૂર બૉલીવુડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં કામ કરી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂરે 2014માં તેલુગુ ફિલ્મ રન રાજા રનથી એક્ટિંગ શરૂ કરી હતી

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અભિનેત્રી સીરત કપૂરે જીદ, મારીચ, ટાઇગર, કોલંબસ ફિલ્મમાં કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરતે રબ સે હૈં દુઆ, ઇમલી, છોટી જેઠાણીમાં સીરિયલોમાં પણ કામ કર્યુ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સીરત કપૂર સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

તમામ તસવીરો સીરત કપૂરના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ