યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ એક્ટ્રેસે એક્ટિંગમાંથી બ્રેક લીધો એક્ટ્રેસ શામ્ભવી સિંહે એક્ટિંગમાંથી બ્રેક લીધો એક્ટ્રેસ આખરી દસ્તકમાં જોવા મળશે અભિનેત્રીને લીડ રોલ ઓફર થયો છે થોડ સમયના બ્રેક બાદ એક્ટ્રેસ પરત ફરી એક્ટ્રેસે બે બેબ શો અને શોર્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે યે રિશ્મા ક્યાં કહેલાતા હૈમાં સપોર્ટીંગ રોલમાં જોવા મળતી એક્ટ્રેસને ટીવી પર કામ કરવુ ખૂબ જ પસંદ છે એક્ટ્રેસ તેની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે (તમામ તસવીરો શામ્ભવી-ઈન્સ્ટાગ્રામ)