બોલીવૂડ અભિનેત્રી શરવરીનો ગ્લેમરસ લૂક જોવા મળ્યો છે



શરવરી વાઘ લહેંગા લૂકમાં જોવા મળી



અનંત-રાધિકાના લગ્નમાં શરવરી સ્ટાઈલિશ લૂકમાં પહોંચી હતી



શરવરીએ ઈન્સ્ટા પર તસવીરો શેર કરી છે



ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



ચાહકો પણ તેના આ સ્ટાઈલિશ લૂકને પસંદ કરી રહ્યા છે



શરવરી વાઘ યલ્લો લહેંગામાં ખૂબ જ સુંદર લાગી



એક્ટ્રેસનો આ ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે



શરવરી વાઘ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



(તમામ તસવીરો શરવરી-ઈન્સ્ટાગ્રામ)