અભિનેત્રી અને મૉડલ શેફાલીએ ન્યૂ લૂકની તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે



તાજેતરમાં જ 'કાંટા લગા' ફેમ શેફાલીનું શૉર્ટ કલરફૂલ ડ્રેસમાં હૉટ ફોટોશૂટ વાયરલ થયુ છે



ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે



તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે



હવે શેફાલી જરીવાલાએ ફરી એકવાર પોતાની બોલ્ડનેસથી લોકોને ચોંકાવી દીધા છે



શેફાલીની આ બોલ્ડ સ્ટાઇલ લોકોની નજર તેના તરફ ખેંચી રહી છે



કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાએ ફરી એક વખત કેમરા સામે આગ લગાવી છે



તમામ તસવીરો શેફાલી જરીવાલાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે