નોરા ફતેહી દરેક લૂકમાં હોટ લાગે છે



હાલમાં નોરાએ બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે



નોરા ફતેહીનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે



નોરા ફેતહી બ્લેક લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે



નોરા ફતેહીની આ તસવીરો વાયરલ થઈ છે



કેમેરાની સામે નોરાએ ગ્લેમરસ પોઝ આપ્યા છે



ફેન્સ નોરાનું હોટ ફિગર જોઈ ફિદા થયા છે



નોરા ફતેહી જાણીતી ડાન્સર અને એક્ટ્રેસ છે



ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો નોરા ફતેહી-ઈન્સ્ટાગ્રામ)