શ્રદ્ધા દાસે વ્હાઈટ આઉટફિટમાં સુંદર ફોટોશૂટ કરાવ્યું છે

વ્હાઈટ ગાઉનમાં શ્રદ્ધા દાસ ખૂબ જ સુંદર લાગી રહી છે

શ્રદ્ધા દાસે નવા લૂકમાં ફોટોશૂટની તસવીરો શેર કરી છે

ઓલ વ્હાઈટ લૂકમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ પણ શ્રદ્ધા દાસના વ્હાઈટ લૂક પર ફિદા થયા છે

શ્રદ્ધા દાસે કેમેરાની સામે સુંદર પોઝ આપ્યા છે

અરિસાની સામે સુંદર પોઝ આપતી જોવા મળી શ્રદ્ધા દાસ

શ્રદ્ધા દાસનો આ ગ્લેમરસ લૂક વાયરલ થયો છે

શ્રદ્ધા દાસે સાઉથ સિવાય બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

(તમામ તસવીરો શ્રદ્ધા-ઈન્સ્ટાગ્રામ)