સોનાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

જોકે, હાલમાં સોનાક્ષી તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે ચર્ચામાં છે.

સોનાક્ષીનું ઇન્સ્ટાગ્રામ પેજ તેના સ્ટાઇલિશ ફોટોશૂટથી ભરેલું છે.

સોનાક્ષીએ એથનિક લુકમાં તસવીરો શેર કરી છે

અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે

અભિનેત્રીની સુંદરતાના લાખો લોકો દીવાના છે

(All Photos-Instagram)