બૉલીવુડ ક્વિન સોનાક્ષી સિન્હાએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે સોનાક્ષીએ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ફેન્સને ઘાયલ કર્યા છે સોનાક્ષી સિન્હાએ સિમ્પલ એન્ડ સૉબર્સ ડ્રેસમાં કિલર ફોટોશૂટ કરાવ્યું છે સોનાક્ષી સિન્હાએ કર્લી ઓપન હેર, વ્હાઇટ બૂટ અને મિનિમલ મેકઅપ સાથે લૂક કેરી કર્યો છે સોનાક્ષી ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે સોનાક્ષી સિન્હાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી વેકેશન એન્જોય કરતી જોવા મળી રહી છે અભિનેત્રી સોનાક્ષી સિન્હાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે સોનાક્ષી સિન્હા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો સોનાક્ષી સિન્હાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે