સોનમ અદભૂત ફેશન માટે વધુ જાણીતી છે

હસીના ઘણીવાર ક્લાસી સ્ટાઇલમાં જોવા મળે છે

સોનમ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

સોનમ કપૂરનો બોસ લેડી લુક વાયરલ થઈ રહ્યો છે

સોનમ કપૂર એક શાનદાર ફેશનિસ્ટા છે

સોનમે ક્લાસી ડ્રેસમાં સોનું ધ્યાન ખેંચ્યું છે

સોનમ કપૂર ઈન્ડસ્ટ્રીની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે

અનિલ કપૂરની દીકરી ખૂબ જ વૈભવી જીવન જીવે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે

(All Photo Instagram)