'જન્નત' એક્ટ્રેસ Sonal Chauhan નો હોટ લૂક વાયરલ, ફેન્સ બન્યા દિવાના



એક્ટ્રેસ સોનલ ચૌહાણનો હાલમાં જ બીચ પર ટૂ પીસમાં કડક અંદાજ જોવા મળ્યો છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, બ્લેક ગૉગલ્સ સાથે લૂકને કેરી કર્યો છે



સોનાલ ચૌહાણે કેમેરા સામે ક્લીવેજ ફ્લૉન્ટ કરીને અંગ પ્રદર્શન કર્યુ હતુ



બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે



'જન્નત' ફેમ અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે



સોનલનો આત્મવિશ્વાસ અને સુંદરતા દરેક તસવીરમાં જોવા લાયક છે



સોનલ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ સુંદર પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે



કેટલાક તેને હોટનેસ ક્વીન કહી રહ્યા છે, અન્ય લોકો ફાયર અને હાર્ટ ઇમોજીસ આપી રહ્યાં છે



તમામ તસવીરો સોનાલ ચૌહાણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે