સોનારિકા ભદૌરિયાએ લગ્નની શાનદાર તસવીરો શેર કરી લગ્નની તસવીરોમાં પાર્વતી સુંદર લાગી દુલ્હન બની સોનારિકા ખૂબ જ સુંદર લાગી રહી છે ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી આ કપલ ખૂબ જ શાનદાર પોઝ આપતુ જોવા મળ્યું 18 ફેબ્રુઆરીએ અભિનેત્રીએ લગ્ન કર્યા લાંબા સમયના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે વિકાસ પરાશર સાથે લગ્ન કર્યા છે એક્ટ્રેસના લગ્નની તસવીરો વાયરલ થઈ રહી છે