સોનિયા બંસલ તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી



અભિનેત્રીએ બ્લેક સાડીમાં કરાવ્યું ફોટોશૂટ



ગ્લેમરસ અંદાજમાં આપ્યા પોઝ



અલગ-અલગ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી



બ્લેક સાડી લૂકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે



અભિનેત્રીના નવા ફોટોશૂટે ચાહકોને પણ દિવાના બનાવ્યા



બ્લેક સાડી લૂકમાં સોનિયા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



ઈન્સ્ટાગ્રામ પર સોનિયા બંસલના લાખો ફોલોઅર્સ છે



ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



(તમામ તસવીરો સોનિયા બંસલ-ઈન્સ્ટાગ્રામ)