શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

તે ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી

અભિનેત્રી અભિનય ઉપરાંત લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્રીમુખી

પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે શ્રીમુખી

(All Photo Instagram)